મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મોત

- text


મોરબી : મોરબી જેતપર રોડ ઉપર સોખડા ગામના પાટિયા નજીક બાઈક લઈને જઈ રહેલા સતિષભાઈ બિહારીલાલ માલવી ઉ.30નું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text