ખોટી મહેનત છોડો…એપાર્ટમેન્ટ અને ટેનામેન્ટના પાણીના ટાકાની સફાઈ થઈ જશે જર્મન ટેક્નિકથી

 

સોફાને પણ જર્મન ટેકનોલોજીથી સાફ કરાવો અને બનાવો નવા જેવા જ, તે પણ નજીવી કિંમતે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઉમા હોમ સર્વિસ સૌપ્રથમવાર ખાસ જર્મન ટેકનિક લઈને આવ્યું છે. જેનાથી ખૂબ સરળતાથી અને ઝડપી એપાર્ટમેન્ટ અને ટેનામેન્ટના પાણીના ટાંકાની તેમજ સોફાની ક્લિનિંગ સર્વિસ મળશે. તે પણ નજીવી કિંમતે. તો આ સર્વિસનો લાભ લેવા આજે જ સંપર્ક કરો.

મોરબીના રવાપર રોડ ઉપર દર્શન પ્લાઝામાં પહેલા માળે શોપ નં.10માં ઉમા હોમ સર્વિસ કાર્યરત છે. જે જર્મન ટેકનોલોજી દ્વારા સોફા અને પાણી ના ટાંકા ક્લિનિંગ કરી આપે છે. અહીં વ્યાજબી ભાવની સાથોસાથ સુરક્ષિત રીતે અને ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ મળે તે રીતે સર્વિસ આપવામાં આવે છે. અહીં સોફા ક્લિનિંગના પ્રતિ ફૂટ માત્ર રૂ.120નો ચાર્જ લેવામાં આવે છે. સામે સોફાનો લુક એકદમ નવા જેવો થઈ જાય છે.

ઉમા હોમ સર્વિસને માત્ર એક ફોન કરી તમામ સર્વિસ ઘેરબેઠા મેળવી શકાય છે. તો ઘર કે ઓફિસમાં કોઈ પણ સર્વિસની જરૂર પડે તો અવશ્ય એક વખત ફોન કરી જુઓ. વધુ વિગત માટે મો.નં. 9712983907 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.