મોરબી જિલ્લામાં આજે કોરોનાના 21 કેસ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 21 કેસ નોંધાયા છે. જ્યારે સામે 29 દર્દીઓ રિકવર પણ થયા છે.

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 794 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 21 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્યમાં 9, હળવદ ગ્રામ્યમાં 5, હળવદ શહેરમાં 7 કેસ નોંધાયા છે.

- text

આજે મોરબીના 18, વાંકાનેરના 4, ટંકારાના 5 અને માળિયાના 2 મળી કુલ 29 દર્દીઓ રિકવર થયા છે. જેથી એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 121 થઈ છે.

- text