જીજ્ઞેશભાઈ બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની બાટલી સાથે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી જીજ્ઞેશભાઈ જયંતીભાઈ વિરસોડિયા રહે.નસીતપર ગામ વાળાને બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text