મોરબીની જનકપુરી સોસાયટીમાંથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર આવેલી જનકપુરી સોસાયટીમાથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સત્યનારાયણ કજોડમલ ધાકડનું 40 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text