મોરબીમાં સાયન્સના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ-ટુ-ગેધર યોજાયું

- text


મોરબી : મોરબીની ઓમ શાંતિ, ગર્લ્સ હાઈસ્કૂલ અને વી.સી. હાઈસ્કૂલમાં સાયન્સમાં અભ્યાસ કરનાર સાયન્સના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ-ટુ-ગેધર કલબ -36 ખાતે યોજાયું હતું. વર્ષ 2005માં ઉપરોક્ત ત્રણેય શાળામાં અબ્યાસ કરનાર અંદાજે 65 જેટલા વિદ્યાર્થીઓ ક્લબ-36 ખાતે મળ્યા હતા અને જુની યાદો તાજી કરી એક બીજાને મદદરૂપ બનવા નક્કી કર્યું હતું.

- text

- text