ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોનને લગતા રોગોના નિષ્ણાંત ગુરુવારે પોતાના વતન મોરબીમાં : ખાસ ઓપેડી

નક્ષત્ર હોસ્પિટલમાં દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે નિષ્ણાંત તબીબ ડો. સાગર બરાસરા સેવા આપશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના એક માત્ર ડાયાબિટીસ,થાઈરોઈડ અને હોર્મોનને લગતા રોગોના  સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાગર બરાસરા તારીખ 5 જાન્યુઆરી 2023 ને ગુરુવારે, પોતાના વતન મોરબીમાં ખાસ ઓપેડી યોજવાના છે તો આ ઓપીડી નો લાભ લેવા ઇચ્છુક દર્દીઓને અપોઇમેન્ટ લેવા જણાવાયું છે.

રાજકોટની સિગ્મા ડાયાબિટીસ થાઇરોઈડ & હોર્મોન કેર હોસ્પિટલના ( બીજો માળ, ગાયત્રી આર્કેડ, રાજનગર ચોક નાના માવા મેઇન રોડ, રાજકોટ) નિષ્ણાત ડોક્ટર સાગર બરાસરા ( એમડી મેડિસિન ડીએમ એન્ડોક્રાઇનોલોજી- મુંબઈ નાયર હોસ્પિટલ -ડાયાબિટીસ થાઇરોઈડ અને હોર્મોનને લગતા રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ ) તા. 5 જાન્યુઆરી (દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે ), સવારે 9:30 થી 12:30, મોરબીમાં શનાળા મેઈન રોડ પર મહેશ  હોટેલની પાછળ નક્ષત્ર હોસ્પિટલમાં ખાસ ઓપેડી યોજશે.

ડાયાબિટીસ અને ડાયાબિટીસ થી થતા કોમ્પ્લિકેશન, થાઇરોઈડ ગ્રંથિના રોગો (સૂકો અને લીલો થાઇરોઇડ ), બાળકો અને ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને થાઇરોઈડ, વધારે વજન (ઓબેસિટી), કોલેસ્ટ્રોલ, આહાર અને લાઈફ સ્ટાઈલ માર્ગદર્શન, ચહેરા પર અનિચ્છનીય વાળ અને માસિક અનિયમિતતા (PCOS), હાઇપોગોનાડીઝમ, કેલ્શિયમ પેરાથાઇરોડ ગ્રંથિના રોગો, ઓસ્ટીઓપોરોસીસ  (નબળા હાડકા ), મેનોપોઝ કોમ્પ્લિકેશન, પિચ્યુટરી અને એડ્રીનલ ગ્રંથિના રોગોની સારવાર, બાળકોમાં ગ્રોથ (ઓછી ઊંચાઈ) અને અન્ય હોર્મોનને  લગતા રોગો સહિતની સમસ્યાનું નિદાન તથા સારવાર ઓપીડીમાં કરવામાં આવશે.

ડો.સાગર બરાસરા મોરબીના વતની છે. તેઓએ ડાયાબિટીસ થાઇરોઇડ અને હોર્મોનને લગતા રોગોની ઉચ્ચ પદવી  મુંબઈની ખ્યાતનામ બી. વાય. એલ. નાયર હોસ્પિટલમાંથી મેળવેલ છે. વધુ વિગત તથા એપોઇન્ટમેન્ટ માટે મો. નંબર 02822 222222 અને 9877171271 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.