મોરબીના લાતીપ્લોટમાં સિગ્નેચરની બે બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નંબર 6માંથી ઈર્શાદભાઈ ઈકબાલભાઈ ત્રાયા, રહે જોન્સનગર શેરી નં.8 નામના યુવાનને સિગ્નેચર રેર એજ્ડ વ્હીસ્કીની બે બોટલ કિંમત રૂપિયા 1640 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text