VACANCY : મોરબીની INTILE CERAMIKAમાં 11 જગ્યા માટે ભરતી જાહેર

 

આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ INTILE CERAMIKA (GVT/PGVT) દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં વિવિધ 11 જગ્યાઓ માટે નોકરી ઇચ્છુકો પાસેથી રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે.

મોરબી નજીક જેતપર-પીપળી રોડ ઉપર વિરાટનગર પાસે INTILE CERAMIKA કાર્યરત છે. જે GVT/PGVT ટાઇલ્સનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. ઇન્ટરવ્યૂ માટે આવનાર ઉમેદવારે રિઝ્યુમ સાથે 11 થી 15 ઓક્ટોબર દરમિયાન સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીમાં આવવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. 9825223215નો સંપર્ક કરવાનો રહેશે.


એક્સપોર્ટ માર્કેટિંગ : 4 (મેલ/ફિમેલ)
અનુભવ : 2 વર્ષથી વધુ


ડોમેસ્ટિક માર્કેટિંગ : 4 (મેલ/ફિમેલ)
અનુભવ : 2 વર્ષથી વધુ


પરચેઝ ડિપાર્ટમેન્ટ : 2 (મેલ)
અનુભવ : 2 વર્ષથી વધુ


બીલિંગ ડિપાર્ટમેન્ટ : 1(મેલ)
અનુભવ : 1 વર્ષથી વધુ


સરનામું
INTILE CERAMIKA
જેતપર-પીપળી રોડ,
રંગપર પાસે,
વિરાટનગર સામે,
મોરબી