કોરોના અપડેટ : નવા 2 કેસ નોંધાયા

- text


મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે 229 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી મોરબી ગ્રામ્ય વિસ્તારના 2 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજના આ નવા કેસ મળી કુલ એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ છે.

- text

- text