ખોટી કડાકૂટ ન કરો : સોફાને જર્મન ટેક્નિકથી સાફ કરાવો અને બનાવો નવા જેવા જ, તે પણ નજીવી કિંમતે

 

ઉમા હોમ સર્વિસ દ્વારા દિવાળી સ્પે.ઓફર : વોટરપ્રુફિંગથી લઈને ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સુધીની ઓલ ટાઈપ ઓફ હોમ સર્વિસ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીની સાફસફાઈમાં સોફા માટે કોઇ કડાકૂટ કરવાની જરૂર નથી. ઉમા હોમ સર્વિસ સૌપ્રથમવાર ખાસ જર્મન ટેકનિક લઈને આવ્યું છે. જેનાથી ખૂબ સરળતાથી અને ઝડપી સોફાની ક્લિનિંગ સર્વિસ મળશે. તે પણ ખાસ ઓફર હેઠળ નજીવી કિંમતે. તો આ સર્વિસનો લાભ લેવા આજે જ સંપર્ક કરો.

મોરબીના રવાપર રોડ ઉપર દર્શન પ્લાઝામાં પહેલા માળે શોપ નં.10માં ઉમા હોમ સર્વિસ કાર્યરત છે. જે જર્મન ટેકનોલોજી દ્વારા સોફા અને વોટર ટેન્ક ક્લિનિંગ કરી આપે છે. અહીં વ્યાજબી ભાવની સાથોસાથ સુરક્ષિત રીતે અને ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ મળે તે રીતે સર્વિસ આપવામાં આવે છે. અહીં સોફા ક્લિનિંગના પ્રતિ ફૂટ માત્ર રૂ.100નો ચાર્જ લેવામાં આવે છે. સામે સોફાનો લુક એકદમ નવા જેવો થઈ જાય છે. વધુમાં અહીંથી વોટરપ્રુફિંગથી લઈને ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સુધીની ઓલ ટાઈપ ઓફ હોમ સર્વિસ ઉપલબ્ધ છે.

ઉમા હોમ સર્વિસને માત્ર એક ફોન કરી તમામ સર્વિસ ઘેરબેઠા મેળવી શકાય છે. તો ઘર કે ઓફિસમાં કોઈ પણ સર્વિસની જરૂર પડે તો અવશ્ય એક વખત ફોન કરી જુઓ. વધુ વિગત માટે મો.નં. મો.નં. 9712983907 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.