કોરોના અપડેટ : નવા 2 કેસ નોંધાયા, 8 દર્દી રિકવર થયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ ઘટીને 25 થયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 242 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી સિટીના 1 અને ગ્રામ્યના 1 દર્દી મળી બે દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતા. બીજી તરફ મોરબીના 4, હળવદ 1, ટંકારાના 1, માળીયા 1 અને વાંકાનેરના 1 દર્દી મળી 8 દર્દી રિકવર થયા હતા. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 25 થઈ ગયા છે.

- text

- text