માળીયાના ચાચાવદરડાના પાટિયા પાસે પગપાળા જતા યુવાનને બાઈક ચાલકે હડફેટે લીધો

- text


માળીયા : માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા દિનેશભાઇ મેરૂભાઇ પરમાર નામનો યુવાન ચાલીને જતો હતો ત્યારે આરોપી મોહનભાઇ ગોવીંદભાઇ મુછડીયા રહે.સરવડ વાળાએ બાઈક હડફેટે લેઇ દિનેશભાઇને પછાડી દઈ માથમા કપાળના ભાગે ફ્રેકચર તેમજ માથામા ગંભીર ઇજા પહોંચાડતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text