મોરબી : 4થી 6 દરમિયાન પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી પંથકમાં આજે પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાયો છે. સરકારી ચોપડે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે. તેની વિગત નીચે પ્રમાણે છે.

મોરબી – 16 મિમી ( પાલીકા)
મોરબી – 8 મિમી ( મામલતદાર)
ટંકારા – 4 મિમી
વાંકાનેર – 5 મિમી

- text

- text