મોરબી : ઓતીબેન ખીમજીભાઈ ગામીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ઓતીબેન ખીમજીભાઈ ગામી(ઉ.વ.87),સ્વ.ખીમજીભાઈના પત્ની,સ્વ.છગનભાઈ,પ્રાણજીવનભાઈ(94287 88169)ના માતાશ્રી,નરેન્દ્રભાઈ(99130 30230) અને ગૌરવન દાદીનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે,વાત્સલ્ય એપાર્ટમેન્ટ,અમૃત વાટિકા સોસાયટી,મેઘાણી સ્કૂલની પાસે,અવની ચોકડી મેઈન રોડ,મોરબી ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text