મોરબી જિલ્લામાં આજે આશા વર્કરોની હડતાલ

- text


આશા વર્કરોએ જૂની માંગણીઓને લઇને કલેકટરને આવેદનપત્ર આપ્યું

મોરબી : મોરબી જિલ્લામાં જૂની માંગણીઓને લઈ આજરોજ જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને હડતાલ પણ રાખવામાં આવી છે.

- text

મોરબી જિલ્લાની આશા વર્કર બહેનોની જૂની માંગણીઓ પુરી ન થતા આશા વર્કર બહેનો દ્વારા જૂની માંગણીઓ પુરી કરવા આજરોજ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તેમજ આજરોજ આશા વર્કરો એ કામથી અળગા રહીને હડતાલ રાખેલ છે. જેથી, તેઓની માંગણીઓને પ્રાધાન્ય આપી વહેલી તકે જૂની માંગણીઓ પુરી કરવામાં આવે.

- text