કારને બનાવો સુરક્ષિત અને આકર્ષિત : ડિટેઇલ એક્સપર્ટમાં 3 લેયર કોટીંગ ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ

- text


 

ખાસ જર્મન ટેક્નિકથી થતું સીરામીક કોટિંગ : કારની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે ઉપલબ્ધ : એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : કારના શોખીન મોરબીવાસીઓને શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઈડ કરવાની નેમ સાથે ડિટેઇલ એક્સપર્ટ કાર્યરત છે. જ્યાં ખાસ જર્મન ટેક્નિકથી થતા સિરામિક કોટિંગ વડે કારને સુરક્ષિત અને આકર્ષિત બનાવી શકાય છે. વધુમાં અહીં હાલ ઓફર ચાલી રહી છે. તો આજે જ પધારો અને આપની પસંદ મુજબની સર્વિસ મેળવો.

મોરબીના શનાળા રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડિટેઇલ એક્સપર્ટ આવેલું છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. જેથી અહીં જર્મન ટેક્નિકથી કોટિંગ કરી આપવાની સર્વિસ આપવામાં આવે છે. આ સાથે હોલસેલભાવે કારની તમામ એસેસરીઝ પણ અહીં ઉપલબ્ધ છે. અહીં 3 લેયર કોટિંગ ઉપર ખાસ 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં સિરામિક કોટિંગની કિંમત રૂ. 11 હજારથી લઈને 35 હજાર સુધી છે.

અહીં 9-H અને 10-H સિરામિક કોટિંગ પણ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ફાઈબર કોટિંગ પણ કરવામાં આવે છે. જેમાં હેચ બેક કારનો ચાર્જ માત્ર રૂ. 5000, સેડાન કારનો રૂ. 6000, એસયુવી કારનો ચાર્જ માત્ર રૂ. 7000 છે. ડિટેઇલ એક્સપર્ટ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા સક્ષમ છે. અહીં તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં.9106826123 અથવા 7859813375નો સંપર્ક કરવા જણાવાયું છે.

અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં જોડાવવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો

https://instagram.com/detailxperts_2021?utm_medium=copy_link

- text

- text