બીલીયા પ્રાથમિક શાળામાં 14થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું રસીકરણ કરાયું

- text


માળીયા (મી.) : બાળકોને કોરોના રસીકરણ માટે સરકારે આપેલ મંજૂરી બાદ ઠેર-ઠેર શાળાઓમાં 14 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવાનું કામ શરુ થઇ ગયું છે.જે અંર્તગત બીલીયા પ્રાથમિક શાળામાં પણ 14 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.40 જેટલા બાળકોને રસી આપવામાં આવી હતી.

બીલીયા પ્રાથમિક શાળામાં ગત તા.21ના રોજ 14 થી 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.જેમાં સરપંચ કાંતિભાઈ મગનભાઈ પેથાપરા,આચાર્ય કિરણભાઈ,ગોધાણીયાભાઈ,આરોગ્ય કેન્દ્ર બિલિયાના CHO તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો.આ રસીકરણ કાર્યક્રમમાં 40 જેટલા બાળકોને રસી મુકવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text