લગ્ન પ્રસંગને લાગશે ચાર ચાંદ : 7 સ્ટાર ફેસિલિટી અને ફુલ્લી એસી સાથે લક્ઝુરિયસ કેશવ બેંકવેટ હોલ સજ્જ

- text


 

હોલમાં પ્રખ્યાત BMC કેટરિંગની સર્વિસ પણ મળશે, મહેમાનો શ્રેષ્ઠ લોકેશનની સાથે ટેસ્ટી ફૂડનો જલસો માણી શકશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગો હવે શાનદાર બનશે. કારણકે શહેરમાં સ્વર્ગથી પણ સોહામણો અને 7 સ્ટાર ફેસિલિટી ધરાવતો લક્ઝુરિયસ કેશવ બેન્કવેટ હોલ કાર્યરત છે. તો હવે પ્રસંગને ભવ્ય બનાવવા મોરબીવાસીઓને દૂર જવાની જરૂર નથી.

મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ ફાર્મમાં પિયુષ મંડપ દ્વારા લક્ઝુરિયસ કેશવ બેંકવેટ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ બેન્કવેટ હોલ વિશાળ હોવાની સાથે સંપૂર્ણ એસીની સુવિધા ધરાવે છે.16000 સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ફેલાયેલો અને 24 ફૂટ સેલિંગ હાઈટ ધરાવતા આ હોલમાં લકઝુરીયસ ઇન્ટિરિયર અને આકર્ષક ફર્નીચર પણ છે.

કેશવ બેંકવેટ હોલ 1500 ગેસ્ટની કેપેસિટી ધરાવે છે. સાથે એમ્પલ પાર્કિંગની સુવિધા પણ છે. હોલમાં 8 રૂમ છે. જેમાં સ્મોકિંગ ઝોન અને ફિડિંગ રૂમનો પણ સમાવેશ થાય છે. વધૂમાં આ હોલની અંદર પ્રખ્યાત BMC કેટરિંગની સર્વિસ પણ મળે છે. જે ટેસ્ટી અને હાઈજેનિક ફૂડ અને તેની સર્વિસ માટે પ્રખ્યાત છે.

હોલ ફુલ્લી એસી છે. જેથી મહેમાનોને ગરમી સહન ન કરવી પડે. આ હોલમાં કોરોના સંદર્ભે સરકાર દ્વારા જાહેર કરાયેલ તમામ નીતિ નિયમોનું પાલન કરવામાં આવે છે. આ સાથે અહીંનો તમામ સ્ટાફ પણ વેકસીનના ડબલ ડોઝથી સુરક્ષિત છે. સ્ટાફ દ્વારા માસ્ક પહેરવા અને હાથ વારંવાર સેનિટાઇઝ કરવા સહિતની તમામ તકેદારી રાખવામાં આવે છે. હવે આપના પ્રસંગને યાદગાર બનાવવા માટે એક વખત અવશ્યપણે કેશવ બેંકવેટ હોલની મુલાકાત લ્યો. આ બેંકવેટ હોલ હાલ શરૂ થઈ ગયો છે.

- text

વધુ વિગત માટે મો.નં. 9825291449 , 9712991449 , 8467919293 અથવા 8128222300નો સંપર્ક કરવો.

ઓફિસ – કેશવ બેંકવેટ, લીલાપર કેનાલ રોડ મોરબી

- text