સુરેન્દ્રનગરનો ફરાર આરોપી મોરબીથી ઝડપાયો

- text


 

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકના મારામારીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપી શકીલ ઉર્ફે બાપુડી સતારભાઈ કાદરી ઉ.વ.24ને મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી પકડી પાડી સુરેન્દ્રનગર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text