મોરબીમાં તમંચા સાથે એક ઝડપાયો

- text


 

મોરબી : મોરબી એલસીબીની ટીમે મહેન્દ્રનગર ચોકડી પાસેથી દીનેશભાઈ ખીમજીભાઈ ભટ્ટી ઉ.વ.28 રહે. ભડિયાદ કાંટા પાસે, મોરબીવાળાને દેશી હાથ બનાવટનો તમંચો અને જીવતા કારતુસ નંગ 2 સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text