મોરબીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વીસીપરા સ્મશાન રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ભરત ઉર્ફે ભુરો જગદીશભાઇ વરાણીયા, રાહુલ ઉર્ફે લાલો પોપટભાઇ જાહલીયા, હરીસિંહ બાલુભા ઝાલા અને અલ્પેશ ધીરૂભાઇ વરાણીયાને રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપીયા 890 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text