આંગણવાડી કાર્યકરના દીકરાના જન્મદિવસની અનોખી ઉજવણી

- text


 

મોરબી : આંગણવાડીના કાર્યકર મુક્તાબેન કે સોલંકીના પુત્ર રાજવીરના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રાજવીરના જન્મદિવસ નિમિત્તે સનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં નાના બાળકોને સ્કુલ બેગ, નાસ્તો તેમજ ચોકલેટ આપીને જન્મદિવસ ઉજવાયો હતો. આ તકે હાજર રહેલા સૌ કોઈએ રાજવીરને જન્મદિનના શુભ આશિષ આપ્યા હતા.

- text