મોરબી : ધનજીભાઈ અમરશીભાઈ સબાપરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ધનજીભાઈ અમરશીભાઈ સબાપરા(એડવોકેટ)(ઉ.વ.92),તે શારદાબેન ધનજીભાઇ પટેલના પતિ,બીના એમ.પટેલ,ભાવના એચ.ભીમાણી અને યોગેશભાઈ ધનજીભાઇ પટેલના પિતાશ્રી(મો.9825913588),મનસુખ ટી.પટેલ,હર્ષદ પી.ભીમાણી,વિભા યોગેશભાઇ પટેલના સસરા(મો.9913803535),તેજશ(મો.7567799151) અને આયુષ (મો.7203036402) પટેલના દાદાનું તા.5ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.8ને શનિવારના રોજ સવારે 8:30 થી 10:30 કલાકે,પટેલ સોસાયટી,કોમ્યુનિટી હોલ,રવાપર રોડ,મોરબી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text