દિવાળી સ્પેશિયલ : J.P. જવેલર્સમાં રિયલ ડાયમંડની મનમોહક જવેલરી ઉપર 0 ટકા મેકિંગ ચાર્જિસ

- text


 

ગોલ્ડ જવેલરીમાં મજુરી ઉપર 20થી 40 ટકાનું ડિસ્કાઉન્ટ

સૌથી વિશ્વાસપાત્ર ગણાતા જવેલર્સમાં આભૂષણોનો ખજાનો, એક વખત મુલાકાત લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીમાં ગોલ્ડના સૌથી મોટા શો-રૂમ J.P. જવેલર્સમાં દિવાળીની ખાસ ઓફર્સ શરૂ કરવામાં આવી છે. જેમાં રિયલ ડાયમંડની મનમોહક જવેલરી ઉપર 0% ટકા મેકિંગ ચાર્જિસ રાખવામાં આવ્યા છે. ઉપરાંત ગોલ્ડ જવેલરીમાં મેકિંગ ચાર્જીસ ઉપર 20થી 40 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ પધારો અને આપની મનગમતી જવેલરી ખરીદો.

મોરબીમાં નહેરુ ગેટ પાસે સોની બજારમાં J.P. જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને શ્રેષ્ઠ જવેલરી અને સંતોષકારક સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. આ જવેલર્સમાં આભૂષણોનું ખૂબ મોટું કલેક્શન છે જેમાં જડતર, એન્ટીક, રિયલ ડાયમંડ, રિયલ પોલકી, સોરસકી, બેંગલ, ખાખો મોતી સહિતના કલેક્શનનો સમાવેશ થાય છે. અહીં 916 ગવર્મેન્ટ માન્ય HUID 22 કેરેટના તથા 18 કેરેટ ROSE GOLD સોનાની જવેલરી મળે છે.

J.P. જવેલર્સ સરકાર માન્ય 916 BIS હોલમાર્ક ધરાવે છે. અહીંના આભૂષણોનું ક્લેકશન જોવા જેવું છે.જેમાં સતત અપડેશન પણ થતું રહે છે. તેમાં પણ દિવાળીનો તહેવાર હોય અહીં આકર્ષક ઓફર મુકવામાં આવતા સોનામાં સુગંધ ભળી ગઈ છે. અહીં રિયલ ડાયમંડ જવેલરી ઉપર મજૂરીમાં 100 ટકાનું અને ગોલ્ડ જવેલરી ઉપર મજુરીમાં 20થી 40 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો એક વખત અહીંનું કલેક્શન જોવા જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9978946000, 9898033685 અથવા 9825262837 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

ફેસબુક લિંક

https://www.facebook.com/JPJewellersMorbi/

ઇન્સ્ટાગ્રામ લિંક

https://instagram.com/jp_jewellers_morbi?utm_medium=copy_link

- text