શહીદ જવાનોના પરિવારો માટે મોરબીમાં એક જ દિવસમાં 11.26 લાખનો ફાળો એકત્રિત

- text


શનાળારોડ અને રવાપર રોડ છાવણીમાં દાતાઓ વરસ્યા

મોરબી : જમ્મુ કાશ્મીરમાં થયેલ શહીદ જવાનોના પરિવારો માટે સહાય એકત્રિત કરવાની પહેલ કરાતા મોરબીના રાષ્ટ્રભક્તોએ દાનનો વરસાદ વરસાવ્યો હતો અને એક જ દિવસમાં 11.26 લાખની ધનરાશી એકત્રિત થઈ હતી.

જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારજનોને મદસરૂપ થવા આજે મોરબીના શનાળારોડ અને રવાપર રોડ ઉપર છાવણીમાં દાન એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં આજના દિવસે કુલ 11,26,000ની રકમ એકત્રિત થઈ હતી.

મોરબીના સેવાભાવી અજય લોરિયા દ્વારા સંચાલિત ‘સેવા એ જ સંપત્તિ ‘ફાઉન્ડેશન દ્વારા આજે ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો જેમાં નીચે મુજબ દાતાઓએ દાન આપ્યું હતું.
1) 21,000- પ્રમોદભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ)
2) 21,000- અનિલભાઈ સુરાણી (L ગ્રુપ )
3)21,000-વિશાલભાઈ ઘોડાસરા (પ્રમુખ મોરબી જીલ્લા યુવા ભાજપ )
4)25,000- ગીરીશભાઈ સરૈયા (ચીફ ઓફીસર મોરબી નગરપાલિકા)
5)21,000- જયેશભાઇ પાડલીયા (કેરમિયા વિટ્રિફાઇડ)
6) 21,000- અજયભાઇ લોરીયા (ચેરમેન જિલ્લા પંચાયત )
7)11,000- સતિષભાઈ બોપાલીયા (સોલોગ્રેસ વિટ્રિફાઇ)
8)11,000- પ્રભુભાઈ માવજીભાઈ કાસુન્દ્રા(કોરલ ગ્રુપ)
9)11,000- જગદીશભાઈ મગનભાઈ એરવાડીયા (ટીકર)
10)11,000- જીતુભાઇ એરવાડીયા ( સ્પાઇસ સિરામિક )
11)11,000- દિલીપભાઈ આદ્રોજા (મેટ્રો ગ્રુપ)
12)11,000-શેખરભાઈ આદ્રોજા (ઈડન ગાર્ડન ગ્રુપ)
13)11,000- રાજુભાઈ ધમાસણા (ઈડન હિલ્સ ગ્રુપ)
14) 11,000- અરવિંદભાઈ પનારા ( સેનવીસ સિરામિક )
15)11,000-નિલેશભાઈ દેસાઈ (લેનફોર્ડ સિરામિક)
16)11,000- ડી.બી ભાઈ લોરીયા (લોરિઆન્સ સિરામિક)
17)11,000- સંજયભાઈ આદ્રોજા (રૂપમ)
18)11,000-દિનેશભાઇ મહેતા (ડી મહેતા)
19)11,000- દશુભા ઝાલા (અદેપરવાળા)
20)11000- સંજયભાઈ રાજા(ફોરમ ક્લોક)
21)11,000- આશિષભાઇ ઠોરીયા (બિલ્ડર)
22)11,000- રાજનભાઈ વ્યાસ (બીલ્ડર)
23)11,000- રવિભાઇ ભાઈ કોરડીયા (મિલેનિયમ ટાઇલ્સ)
24)11,000- મુકેશભાઈ કુંડારીયા (પ્રમુખ વિટ્રિફાઇડ એસો)
25)11,000- અજયભાઇ ગોપાણી (એક્સપર્ટ સિરામિક)
26)11,000- સંદીપભાઈ કાલરીયા (રોહિશાળા વાળા)
27)5,100- જીતુભાઇ બાવરવા (ઝીલટોપ ગ્રુપ)
28)5,100- જીગ્નેશભાઈ અઘારા(અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ)
29)6,000- ભુપેશભાઈ અમૃતિયા
30)5,100- મેહુલભાઈ ભટાસણા(મેહુલ સ્ટુડિયો)
31)5,100- નિલેશભાઈ દેથરીયા ( N t સ્ટુડિયો )
32)5,100- નવનિતભાઈ કુંડારીયા (બહુચર ઓઇલ મીલ )
33)5,100- વિનોદભાઈ કડીવાર (રામેષ્ટ ગ્રુપ)
34)5,100- યોગેશભાઈ ચંદ્રાલા (બાલાજી લેસર)
35)5,100- પરેશભાઈ ભાઈ કાસુન્દ્રા ( જય ટેલિકો)
36)2,100- કુલદીપ ભાઈ વાઘડિયા
37)1,1000- બ્રિજેશભાઈ જેઠલોજા
38)5,100- સંદીપભાઈ દેત્રોજા
39)11,000- માન્વેન્દ્રસિહ જાડેજા (ભારત ટ્રાન્સપોર્ટ)
40)11,000- અશોકભાઈ પવાર (સિદ્ધિ મિનરલ)
41)11,000- મૌલિકભાઈ કાલરીયા (સન વર્લ્ડ વિટ્રિફાઇડ)
42)11,000- સાગરભાઈ આદ્રોજા
43)11,000- જયેશભાઇ રંગપરીયા (L ગ્રુપ)
44)5,100- મુકેશભાઈ રામાણી (ડેલ્ટા સ્ટોન)
45)11,000- હરેશભાઇ કગથરા (સ્કાયટચ વિટ્રિફાઇડ)
46)11,000- જલારામ ભરોસે
47)11,000- પ્રશાંતભાઈ મનસુખભાઇ કુંડારીયા
48)11,000- લકી જયસુખભાઇ દેસાઈ
49)5,100- સંજયભાઈ ધોળકિયા
50) 11,000- દેવેન્દ્ર સિંહ ચુડાસમા(રાજદીપ ગ્રુપ)

- text

દાતાઓ દ્વારા ઉદાર હાથે દાનની સરવાણી વહાવતા ‘સેવા એ જ સંપત્તિ ‘ફાઉન્ડેશનના અજયભાઈ લોરીયાએ તમામ દાતાઓનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

- text