ટંકારા : ભાલારા માલતીબેન ભુપેન્દ્રભાઈનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી ભાલારા માલતીબેન ભુપેન્દ્રભાઈ (ઉ.વ. 68), તે લક્ષ્મીનારાયણ મંદિરના પુજારી સ્વ. (ભગતબાપા) મનજીભાઈ કરમશીભાઈના પુત્ર સ્વ. ભુપેન્દ્રભાઈના ધર્મપત્ની તેમજ ઘનશ્યામભાઈ તથા હરેશભાઈ (ભગત)ના માતુશ્રીનુ તા. 04/10/2021 ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ તા. 08/10/2021 ને શુક્રવારે સાંજે 4:00 થી 6:00 વાગ્યે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text