માળીયા (મી.)માં સ્તનપાન સપ્તાહની ઉજવણી

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ICDS વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત માતાઓને સ્તનપાન અંગે જાગૃત કરવામાં આવી હતી.

ગત તારીખ 1થી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી દરમિયાન આજ રોજ માળિયા (મિયાણા) તાલુકાના ICDS વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ છે. જે અનુસંધાને માળિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસર તથા NNM સ્ટાફ દ્વારા વર્ચ્યુઅલ રીતે લાભાર્થીઓ સાથે ચર્ચા કરેલ હતી. જેમાં સગર્ભા માતાઓ તથા ધાત્રી માતાઓને સ્તનપાન વિષે વિસ્તૃત સમજ આપેલ હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text