માનસિક બિમારીથી કંટાળી મહિલાએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો

- text


માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામમાં મહિલાએ માનસિક બિમારીથી કંટાળી એસિડ ગટગટાવી આપઘાત કર્યો છે.

આ બનાવની મળતી માહિતી મુજબ કાજરડા ગામમાં રહેતા 47 વર્ષીય અમીનાબેન મહેબૂબભાઈ એ તેના ઘરે માનસિક બીમારીના કારણે એસિડ પી લેતા તેમનું મોત નિપજ્યું છે. આ બનાવ અંગે માળીયા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text