મોરબીમાં 34 મીમી, ટંકારામાં 2 મીમી વરસાદ

- text


મોરબી : છેલ્લા અઠવાડિયામાં વાતાવરણમાં બદલાવ સાથે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોરબીમાં 34 મીમી અને ટંકારામાં 2 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમના સતાવાર આંકડા જણાવી રહ્યા છે.

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text