પરશુરામધામ કોવિડ કેર સેન્ટરના મેડિકલ સ્ટાફનું સન્માન કરાયું

- text


મોરબી : મોરબીમાં કોરોના મહામારીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કોવીડ કેર સેન્ટર શરૂ કરી અનેક દર્દીઓને સારવાર આપી હતી ત્યારે હવે કોરોના હળવો બનતા ડૉકટરો, નર્સિંગ સ્ટાફ અને કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોનાની બીજી લહેર વખતે બ્રહ્મસમાજના દર્દીઓ માટે પરશુરામ ધામ ખાતે કોવિડ કેર અને આઇસોલેસન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ અને તમામ કાર્યકરોએ ખરા દિલથી સેવા આપેલ હતી. આ તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ જોષી, ધ્યાનેશભાઈ રાવલ, ચિંતનભાઈ ભટ્ટ તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text