વાંકાનેરના સીંધાવદર ગામની યુવતી લાપત્તા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામની યુવતી લાપત્તા થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ સીંધાવદર ગામમાં રહેતી 31 વર્ષીય જાગૃતીબેન નાગજીભાઇ કાનજીભાઇ મકવાણા ગત તા. 1ના રોજ સવારના પોણા દશેક વાગ્યેથી સાડા બારેક વાગ્યા દરમ્યાન પહેરેલ કપડે કોઇની કહ્યા વગર યુવતી ક્યાંક જતી રહેલ છે. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી યુવતીની શોધખોળ ચાલુ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુમશુદા સાધારણ બાંધાની વાને ઘઉં વર્ણની છે. ઉંચાઇ આશરે પાંચ ફુટ બે ઇંચ જેટલી છે. ગુજરાતી અને હીન્દી ભાષા જાણે છે. જો કોઈને ઉપરોક્ત યુવતી અંગે જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવી.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text