કડીયા કામ કરતી વખતે દસમા માળેથી પડી જતા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબી શહેરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકનું કડીયા કામ કરતી વખતે દસમા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

ગઈકાલે તા. 8ના રોજ મોરબીમાં રવાપર રોડ પર રામકો બંગલો સામે ઇડન ગાર્ડન એપાર્ટમેન્ટમા દસમાં માળે પીરારામ અમરારામ જાટ (ઉ.વ. 31, રહે. રવાપર રોડ, રામકો બંગલો પાસે જુપડામાં, મુળ રહે. રાજસ્થાન) પ્લાસ્ટરનુ કામ કરતા હતા. ત્યારે ઝુલો તુટી જવાથી તેઓ પડી જતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text