બાઇકમાં વ્હીસ્કીની હેરાફેરી કરતો યુવક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડ ઉપર નવાપરા વાસુકી મંદીર સામે ગઈકાલે તા. 8ના રોજ રાત્રે 11-15 વાગ્યે પોલીસને વિપુલ અરવિંદભાઇ સોલંકી (ઉ.વ. 26)ને નંબર પ્લેટ વિનાના બાઇકમાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની 1 બોટલ (કિં.રૂ. 300)ની હેરાફેરી કરતા મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે દારૂની બોટલ અને બાઈક મળી કુલ કિ.રૂ. 20,300નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી વિપુલ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text