પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નિમણુંક

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં પ્રદેશ કોંગ્રેસે વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નિમણુંક કરી છે. જેમાં વિપક્ષનો કાર્યભાર રવાપરા બેઠકના નયનભાઈ લાલજીભાઈ અઘારાને, ઉપનેતા તરીકેની જવાબદારી મહીકા બેઠકના નવઘણભાઈ દેવશીભાઈ મેઘાણીને તથા દંડક તરીકેનો કાર્યભાર ટિકર રણના સરોજબેન ધર્મેન્દ્રભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે.

- text