જ્યાં ત્યાંથી કેરી લેવાનું ટાળો, ઘરે બેઠા મેળવો 100 ટકા ઓર્ગેનિક ગામી ફાર્મની પ્રખ્યાત કેસર કેરી

- text


એક પણ જાતના રસાયણ વગર ગાય આધારિત ખેતીથી તૈયાર થયેલી કેસર કેરીનો લ્હાવો લેવા જેવો : ફ્રી ડિલિવરી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : જ્યાં ત્યાંથી કેરી લેવાનું ટાળો અને હવે ઘરે બેઠા ઓર્ગેનિક ગામી ફાર્મની પ્રખ્યાત કેસર કેરી મેળવો. આ કેરી એક પણ જાતના રસાયણ વગર ગાય આધારિત ખેતીથી તૈયાર થાય છે. જેનો લ્હાવો લેવા જેવો હોય આજે જ ઓર્ડર કરો.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શિવપુર ગામે ગામી ફાર્મમાં વર્ષોથી કેસર કેરીનું વાવેતર થાય છે. અહીંની ખાસિયત એ છે કે કેરીને ગાય આધારિત ખેતીથી સંપૂર્ણ ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવે છે. અત્યારના જમાનામાં જલ્દી પૈસા કમાવવાની લ્હાયમાં મોટાભાગની જગ્યાએથી કાર્બનથી પકાવેલી કેરી મળે છે. જેનાથી લોકોના આરોગ્ય ઉપર મોટું જોખમ ઉભું થઈ રહ્યું છે.

- text

મોરબી જિલ્લાને 100 ટકા ઓર્ગેનિક કેરીનો સ્વાદ આપવા ગામી ફાર્મ વર્ષોથી કેરીની ગાય આધારિત ખેતી કરી રહ્યું છે. જે કોઈ પણ વ્યક્તિ ગામી ફાર્મમાં આવીને નિહાળી શકે છે. વધુમાં આ કેરીની મોરબી શહેરમાં ફ્રી ડિલિવરી પણ કરવામાં આવે છે. તો એક વખત ફોન ઉપર ઓર્ડર આપી ગામી ફાર્મની ઓર્ગેનિક કેરીનો સ્વાદ અવશ્ય માણી જુઓ. ઓર્ડર માટે વિપુલભાઈ ગામી મો.નં. 9825176525 અથવા 9099976525 નો સંપર્ક કરવા જણાવાયું છે.


 

- text