મોરબી : કરશનભાઈ મૂળજીભાઈ કાવરનું અવસાન

- text


 

મોરબી : મોરબી નિવાસી કરશનભાઈ મૂળજીભાઈ કાવર (ઉ.વ.75) તે દેવજીભાઈ, કાનજીભાઈ, સ્વ.પ્રાણજીવનભાઈના ભાઈ તેમજ રમેશભાઇ, વિજયભાઈના પિતા અને દિનકરભાઈ, નિલેશભાઈ, અમિતભાઇ દેવજીભાઈ કાવર, વિપુલભાઈ, અમિતભાઇ કાનજીભાઈ કાવરના કાકા તથા ઉત્તમ, હિરવાના દાદાનું તા.31 ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા.1 એપ્રિલને ગુરુવારે બપોરે 3 થી 6 દરમિયાન ચિત્રકૂટ સોસાયટી, ગૌતમ હોલની સામે, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાખેલ છે (9116610124, 97236 60225)

- text