વિરપર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એકને ઇજા

- text


ટંકારા : રાજકોટ મોરબી હાઇવે પર વિરપર નજીક આજે સવારના અરસામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક રવિભાઈને ઈજાઓ પહોંચી હતી. મોરબી ૧૦૮ના પાયલોટ અમિતભાઈ અને ડો. આશિષે ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.

- text