મોડપર : વજીબેન નાગજીભાઇ કગથરાનું અવસાન

- text


મોરબી : મૂળ મોડપર ગામના નિવાસી વજીબેન નાગજીભાઇ કગથરા (ઉ.વ.90), તે નરભેરામભાઇ (મો. ૬૩૫૫૪ ૯૦૮૦૧), લવજીભાઇ (મો.૯૯૧૩૧ ૪૯૭૧૯), શાંતિલાલભાઈ (મો.૯૯રપ૩ ૧૩૯૮૫), સુરેશભાઇ (મો.૬૩૫ર૪ ૮૭૫૭૯) અને અમૃતલાલભાઈ (મો.૯૭ર૩૯ ૩ર૧૫૭) ના માતાનું તા.20 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઇને સદ્ગતનું બેસણું તેમજ લૌકિકપ્રથા બંધ રાખેલ છે.

- text

- text