માળિયાના જાજાસર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


 

માળિયા : માળિયા મિયાણા તાલુકાના જાજાસર ગામે પોલીસે જુગાર રમતા અલિયાસભાઈ હુસેનભાઈ મોવર, મૈયાભાઈ લખમણભાઈ ખીટ, મુકેશભાઈ જેસંગભાઈ પાટડીયા, મનસુખભાઇ દામજીભાઈ પરમાર અને મમુભાઈ અમરશીભાઈ કારુને પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. 11,400ની રોકડ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text