મોરબી પાલિકાનાં પૂર્વ પ્રમુખ અને લોહાણા અગ્રણી પૂનમચંદ કોટકનું નિધન

- text


 

મોરબી : મોરબી પાલિકાનાં પૂર્વ પ્રમુખ અને લોહાણા અગ્રણી, રાજકોટ નાગરિક બેંકના માજી ચેરમેન, મોરબીના ભારતીય જનતા પાર્ટીના સ્થાપક તથા પ્રદેશ અગ્રણી, રાજકીય ચાણક્ય તરીકેની ઓળખાણ ધરાવતા સિનિયર એડવોકેટ પુનમચંદભાઈ કોટકનુ આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. જેઓ એડવોકેટ નિકુંજભાઈ કોટકના પિતાશ્રી તથા દક્ષભાઈ કોટકના દાદાશ્રી છે તેમની અંતિમ યાત્રા આવતીકાલે તા.14ના સવારે 10:30 વાગ્યે એમના નિવાસ સ્થાન રઘુવીર સોસાયટી,રવાપર રોડ,મોરબી ખાતેથી રાખેલ છે.

- text