હળવદ તાલુકા પંચાયતમાં કુલ 70.69 ટકા મતદાન નોંધાયું : જુઓ બેઠક વાઈઝ મતદાનના આંકડા

- text


હળવદ તાલુકા પંચાયતમાં સૌથી વધુ કડિયાણા બેઠક પર 81.83 % જયારે સૌથી ઓછું ઘનશ્યામપુર બેઠક પર 54.19 % મતદાન નોંધાયું

હળવદ : હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકમાં 70.69 ટકા મતદાન થયેલ છે. બેઠક વાઈઝ મતદાનના આંકડા નીચે મુજબ છે.

1-અજીતગઢ-74.74
2-ચરાડવા-72.22
3-ચુંપણી-80.72
4-દિઘડીયા-70.62
5-ઘનશ્યામપુર-54.19
6-ઇશનપુર-62.81
7-જુના દેવળીયા-57.36
8-કડીયાણા-81.83
9-કવાડીયા-72.29
10-માલણીયાદ-78.47
11-માથક-67.00
12-મયુરનગર-67.07
13-નવા દેવળીયા-62.84
14-નવા ઘનશ્યામગઢ-67.99
15-રણમલપુર-76.06
16-રણછોડગઢ-77.87
17-રાણેકપર-73.41
18-રાતાભે-73.30
19-સાપકડા-69.49
20-ટીકર(રણ)-74.79

- text

- text