મોરબી : પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીના દર બે કલાકના અને કુલ મતદાનના આંકડા

- text


મોરબી : મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમા જિલ્લા પંચાયતમાં 70.14 ટકા, પાંચ તાલુકા પંચાયતમાં 70.26 ટકા અને ત્રણ નગરપાલિકામાં 56.43 ટકા મતદાન નોંધાયું છે. જેના દર બે કલાકના આંકડા નીચે મુજબ છે.

જિલ્લા પંચાયત : કુલ 70.14 ટકા મતદાન

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકોમાં 5,31, 566 મતદારો નોંધાયેલ છે.સવારે 7થી 9માં 9.41 ટકા 9થી 11માં 17.04 ટકા, 11થી1માં 14.91 ટકા, 1થી 3માં 13.10 ટકા, 3થી 5માં 11.11 ટકા, 5થી 6માં 4.57 ટકા મતદાન થયું હતું.

તાલુકા પંચાયતો

મોરબી : કુલ 66.44 ટકા મતદાન

મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો ઉપર 1,85, 431 મતદારો નોંધાયેલાં છે. જ્યાં સવારે 7થી 9માં 9.46 ટકા, 9થી 11માં 15.54 ટકા, 11થી 1માં 13.69 ટકા, 1થી 3માં 12.59 ટકા, 3થી 5માં 10.32 ટકા, 5થી 6માં 4.57 ટકા મતદાન થયું હતું.

માળિયા તાલુકા પંચાયત : કુલ 64.24 ટકા મતદાન

માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાં 50,525 મતદારો નોંધાયેલાં છે. જ્યાં સવારે 7થી 9માં 10.04 ટકા, 9થી 11માં 16.03 ટકા, 11થી 1માં 17.56 ટકા, 1થી 3માં 12.87 ટકા, 3થી 5માં 9.50 ટકા, 5થી 6માં 2.54 ટકા મતદાન થયું હતું.

ટંકારા તાલૂકા પંચાયત : કુલ 72.14 ટકા મતદાન

ટંકારા તાલુકા પંચાયતની 15 બેઠકોમાં 63,997 મતદારો નોંધાયેલાં છે. જ્યાં સવારે 7થી 9માં 8.98 ટકા, 9થી 11માં 17.56 ટકા, 11થી 1માં 16.52 ટકા, 1થી 3માં 12.80 ટકા, 3થી 5માં 11.66 ટકા, 5થી 6માં 4.62 ટકા મતદાન થયું હતું.

વાંકાનેર તાલુકા પંચાયત : કુલ 76.58 ટકા મતદાન

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકોમાં 1,34,529 મતદારો નોંધાયેલાં છે. જ્યાં સવારે 7થી 9માં 9.48 ટકા, 9થી 11માં 19.26 ટકા, 11થી 1માં 17.66 ટકા, 1થી 3માં 13.75 ટકા, 3થી 5માં 12.32 ટકા, 5થી 6માં 4.81 ટકા મતદાન થયું હતું.

- text

હળવદ તાલુકા પંચાયત : કુલ 70.69 ટકા મતદાન

હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકોમાં 1,03,024 મતદારો નોંધાયેલાં છે. જ્યાં સવારે 7થી 9માં 9.20ટકા, 9થી 11માં 15.70 ટકા, 11થી 1માં 15.44 ટકા, 1થી 3માં 13.43 ટકા, 3થી 5માં 11.52 ટકા, 5થી 6માં 5.4 ટકા મતદાન થયું હતું.

નગરપાલિકાઓ

મોરબી નગરપાલિકા : કુલ 55.20 ટકા મતદાન

મોરબી નગરપાલિકાની 52 બેઠકોમાં 1,50,651 મતદારો નોંધાયેલ છે. જ્યાં સવારે 7થી 9માં 6.61ટકા, 9થી 11માં 11.05 ટકા, 11થી 1માં 11.10ટકા, 1થી 3માં 10.36 ટકા, 3થી 5માં 10.54 ટકા, 5થી 6માં 5.54 ટકા મતદાન થયું હતું.

માળિયા નગરપાલિકા : કુલ 55.80 ટકા મતદાન

માળિયા નગરપાલિકાની 24 બેઠકોમાં 10,028 મતદારો નોંધાયેલાં છે. જ્યાં સવારે 7થી 9માં 7.14ટકા, 9થી 11માં 14.42 ટકા, 11થી 1માં 14.59 ટકા, 1થી 3માં 8.75 ટકા, 3થી 5માં 8.73 ટકા, 5થી 6માં 2.17 ટકા મતદાન થયું હતું.

વાંકાનેર નગરપાલિકા : કુલ 62.69 ટકા મતદાન

વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકોમાં 30,113 મતદારો નોંધાયેલાં છે. જ્યાં સવારે 7થી 9માં 6.16 ટકા, 9થી 11માં 18.33 ટકા, 11થી 1માં 11 ટકા, 1થી 3માં 9.49 ટકા, 3થી 5માં 12.45 ટકા, 5થી 6માં 62.69 ટકા મતદાન થયું હતું.

- text