મોરબી તાલુકા પંચાયતમાં કુલ 66.44 ટકા મતદાન : જુઓ બેઠક વાઈઝ મતદાનના આંકડા

- text


 

મોરબી તાલુકા પંચાયતમાં સૌથી વધુ પીપળી 77.46 % અને સૌથી ઓછું મહેન્દ્રનગર 53.99 % મતદાન નોંધાયું

મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકનું 66.44 ટકા મતદાન થયેલ છે. મોરબી તાલુકા પંચાયતમાં મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

૧-આમરણ-64.49
૨-બગથળા-71.58
૩-ભડીયાદ-59.08
૪-ગાળા-75.58
૫-ઘુંટું-62.80
૬-જાંબુડીયા-63.94
૭-જેત૫ર-72.54
૮-જુના નાગડાવાસ-61.86
૯-ખાખરાળા-68.50
૧૦-ખાન૫ર-64.38
૧૧-ખારચીયા-58.27
૧૨-ખરેડા-65.19
૧૩-મહેન્દ્રનગર-૧- 76.42
૧૪-મહેન્દ્રનગર-૨-53.99
૧૫-મકનસર-67.13
૧૬-મોડ૫ર-61.98
૧૭- નાની વાવડી-77.33
૧૮-નવા સાદુળકા-75.87
૧૯-પંચાસર-63.27
૨૦-પાનેલી-74.28
૨૧-પી૫ળી-77.46
૨૨-રવા૫રા-૧-63.82
૨૩-રવા૫રા-૨-68.00
૨૪-શક્ત શનાળા-66.11
૨૫-ત્રાજ૫ર-૧-55.00
૨૬-ત્રાજ૫ર-૨-62.02

- text