વાંકાનેર તાલુકા પંચાયતમાં કુલ 76.58 મતદાન : જુઓ બેઠક વાઇઝ મતદાનના આંકડા

- text


 

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકમા સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 76.58 ટકા મતદાન થયેલ છે. વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-અરણીટીંબા-76.98
2-ચંદ્રપુર-65.08
3-ચિત્રાખડા-83.65
4-ઢુવા-77.07
5-ગાંગીયાવદર-73.59
6-ગારીયા-83.76
7-હશનપર-75.12
8-જેતપરડા-85.00
9-કણકોટ-76.00
10-ખખાણા-70.56
11-કોઠી-70.89
12-લુણસર-77.93
13-મહીકા-74.28
14-માટેલ-79.37
15-મેસરીયા-63.76
16-પંચાસર-78.36
17-પંચાસીયા-86.54
18-પીપળીયા રાજ-80.97
19-રાજાવડલા-73.93
20-રાતડીયા-78.52
21-રાતીદેવળી-75.35
22-સરધારકા-75.48
23-સિંધાવદર-84.35
24-તિથવા-76.67

- text