27 જાન્યુ. : આજે માત્ર મોરબી તાલુકામાં કોરોનાના 6 કેસ નોંધાયા, અન્ય તાલુકામાં રાહત

- text


 

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3296 કેસમાંથી 3031 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 53 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 27 જાન્યુઆરી, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 518 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 04
મોરબી ગ્રામ્ય : 02
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 06

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 04
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 06

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 53
કુલ ડિસ્ચાર્જ કેસ : 3031
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3296
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 156941

- text