ઉંચી માંડલ : પ્રભાબેન ધરમશીભાઈ વડસોલાનું નિધન

- text


મોરબી : ઊંચી માંડલ નિવાસી પ્રભાબેન ધરમશીભાઈ વડસોલા ઉ.વ.49 તે, ધરમશીભાઈ ભવાનભાઈ વડસોલાના પત્નિનું તારીખ 25/01/2021ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સગા સ્નેહીજનો તથા ચીર-પરિચિતો ધરમશીભાઈ ભવાનભાઈ વડસોલા (મો. નં. 9979310140) તથા બેચરભાઈ ભવાનભાઈ વડસોલા( મો.નં.9825945009) પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text