મોરબી: હંસરાજભાઈ પ્રેમજીભાઈ સાણજાનું નિધન

- text


મોરબી: મૂળ વિરપરડા નિવાસી હાલ મોરબી સ્થિત હંસરાજભાઈ પ્રેમજીભાઈ સાણજા ઉં.વ.55 તે, પ્રેમજીભાઈ મુળજીભાઈના પુત્ર, દુર્લભજીભાઈ (મો.નં. 9913624033), રતનશીભાઈ (8141809918), ભરતભાઇ (9624363727), બાબુલાલ (9879783564)ના ભાઈ તથા બ્રિજેશ હંસરાજભાઈ (મો.નં. 8238288988)ના પિતાનું તારીખ 21/01/21ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીઓ તથા ચીર-પરિચિતો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશો પાઠવી શકે છે.

- text

 

- text