મોરબીમાં સગીરાને ફોસલાવી જનાર યુવક સામે ફરિયાદ

 

મોરબી : મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી એક સગીરાને હબીબ રસુલભાઇ મિયાણા નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોય સગીરાની માતાએ આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.