મોરબીમાં જુગાર રમતા 7 પકડાયા : રૂ. 2.15 લાખની રોકડ કબ્જે

- text


 

મોરબી : મોરબીના જોન્શનગરની શેરીનં.૧૧ માં જાહેરમાં રોડ ઉપર જુગાર રમતા હુશેનભાઇ હાજીભાઇ જામ,કિશનભાઇ નારણભાઇ સરવૈયા,દિલાવરભાઇ ઉર્ફે ભીચુ કાસમભાઇ કટીયા, નીજામભાઇ સલીમભાઇ મોવર, નિજામભાઇ જુસબભાઇ કટીયા, રજાકભાઇ અબ્દુલભાઇ વાઘેર, રફીકભાઇ ઓસમાણભાઇ વડાવરીયા ઘાંચીને એ ડિવિઝન પોલીસે રૂ. 2.15 લાખની રોકડ સાથે ઝડપી પાડી આગળની ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text